પોસ્ટ્સ

નવેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Python condition

છબી
 Python માં condition એક લોજિકલ સ્ટેટમેન્ટ છે, જેમાં તમે શરતોનો સ્થાનાંતર કરીને એક પરિણામ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે, "if" સ્ટેટમેન્ટમાં શરતોનો મૂલ્ય "True" હોય તો તે કડીનો વાક્ય અનુમતિપત્રકમાં મુકાબલું કરી શકો છો. Condition  ને સાદી ભાષા માં  સમજ એ તો, જો નિર્ધારીત પરિસ્થિતિ નું સર્જન થવું એટલે condition . થોડું કઠિન થઈ ગયું ની ! ચાલો એક ઉદાહરણ લઈએ માનો કે તમારે એક વેફર નું પેકેટ જોઈએ છે.. શું કર સો ? દુકાને જાસો ને એક વેફર નું પેકેટ માંગ સો બરાબર ? શું દુકાન વાડો એમને એમ આપસે સામે money રૂપીયા માંગ સે ..  આપણું વેફર નું પેકેટ છે 10 રૂપીયા નું ..  તમે દુકાન માં 5 આપો તો ચાલે ..?      ના  તમે દુકાન  માં 7 આપો તો ચાલે ..?      ના  તમે દુકાનમાં  10 આપો તો ચાલે ..?      હા  તમે દુકાનમાં  20  આપો  તો ચાલે ..?     હા  મતલબ આપણે જો 10 રૂપિયા નું વેફર નું પાકીટ જોઈએ તો 10 કે તેથી વધુ આપવું પડે..  તો આજે આપણે 10 કે તેથી વધુ લગાવ્યું તે આપણી  condition થયું . હવે ફક્ત Python programming language માં કેમ લખવું એ જોવાનું રહ્યું .   તે માટે પેહલા થોડા logical condition જો