Python માં condition એક લોજિકલ સ્ટેટમેન્ટ છે, જેમાં તમે શરતોનો સ્થાનાંતર કરીને એક પરિણામ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે, "if" સ્ટેટમેન્ટમાં શરતોનો મૂલ્ય "True" હોય તો તે કડીનો વાક્ય અનુમતિપત્રકમાં મુકાબલું કરી શકો છો.
Condition ને સાદી ભાષા માં સમજ એ તો, જો નિર્ધારીત પરિસ્થિતિ નું સર્જન થવું એટલે condition . થોડું કઠિન થઈ ગયું ની !
ચાલો એક ઉદાહરણ લઈએ માનો કે તમારે એક વેફર નું પેકેટ જોઈએ છે.. શું કર સો ? દુકાને જાસો ને એક વેફર નું પેકેટ માંગ સો બરાબર ? શું દુકાન વાડો એમને એમ આપસે સામે money રૂપીયા માંગ સે .. આપણું વેફર નું પેકેટ છે 10 રૂપીયા નું ..
તમે દુકાન માં 5 આપો તો ચાલે ..? ના
તમે દુકાન માં 7 આપો તો ચાલે ..? ના
તમે દુકાનમાં 10 આપો તો ચાલે ..? હા
તમે દુકાનમાં 20 આપો તો ચાલે ..? હા
મતલબ આપણે જો 10 રૂપિયા નું વેફર નું પાકીટ જોઈએ તો 10 કે તેથી વધુ આપવું પડે..
તો આજે આપણે 10 કે તેથી વધુ લગાવ્યું તે આપણી condition થયું . હવે ફક્ત Python programming language માં કેમ લખવું એ જોવાનું રહ્યું .
તે માટે પેહલા થોડા logical condition જોઈએ
Pythonમાં condition operators, જેમકે comparison operators કહી શકાય છે, વપરાય છે જેથી તમે શરતોનો વિશ્લેષણ કરી શકો છો. આ ઑપરેટર્સનો ઉપયોગ કરીને તમે બે અથવા વધુ માન્યતાના વેલ્યુઓ નો તુલનાત્મક વિશ્લેષણ કરી શકો છો.
- સરખું (Equals ) x == y
- સરખું નથી (not equals ) x != y
- થી ઓછું (Less then ) x < y
- થી વધારે (grater then ) x > y
- થી ઓછું અથવા સરખું (Less then or equal to) x <= y
- થી વધારે અથવા સરખું (grater then or equal to) x >= y
python માં condition statement માં 3 પ્રકાર છે.
- if statement
- if .. else statement
- nested if statement
1. if statement
if statement માં simple જો condition સાચી પડે તો અંદર નું run કરે ..જો ખોટી પડે તો simple આગડ જવા દે .
Flow Diagram
Example :
x = 5;
if(x == 10) :
print("wafer is your");
print("Thank you!");
Output :
ઉપર ના ઉદાહરણ માં x નામનો એક variable લીધો છે.
જેમ આગડ વેફર વાળું ઉદાહરણ જોયું તેમાં 10 ની વેફર હતી જો 10 આપે તો આપવાની વેફર if(x ==10) એજ python માં લખ યુ છે. જો x ની value બરાબર 10 થાય તોજ ' wafer is your ' આવવું જોઈએ .
ઉપર્ ના ઉદાહરણ માં x ની value 5 છે એટલે condition સાચી થતી નથી, તેથી print("wafer is your"); execute કરતું નથી .
x = 10;
if(x == 10) :
print("wafer is your");
print("Thank you!");
Output :
2. Python if else
Flow chart
Statements(1)
else:
Statements(2)
Statements (3)
Example :
x = 7;
if(x >= 10):
print("wafer is your");
else:
print("sorry not sufficient money")
print("Thank you!");
Output :
અહી ઉપર ના example માં જેમ આગળ જોયું તેમ મારે 10 ની વેફર લેવાની છે.
અહી x ની કિંમત 7 છે એટલે x>=10 એ ખોટું પડે તેથી else વાળો part run થાય છે.એટલે ' sorry not sufficient money ' print થાય છે. અને if else પતી ગયા પછી ' Thank you! ' વાળું statement run થાય છે.
Example :
x = 10;
if(x >= 10):
print("wafer is your");
else:
print("sorry not sufficient money")
print("Thank you!");
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો