શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

Python tkinter

 Tkinter એ python ની graphics tool library છે.

Tkinter library ની મદદ થી આપણૅ કમ્પ્યુટર applaction બનાવી સકે.

હમણાં સુધી આપણૅ અલગ અલગ script લખી ને command line નો ઉપયોગ કરી ને input લીધા બરાબર...?

પણ સામાન્ય રીતે આપણે કોઈ એવી applications કે software જોતા નથી... રોજિંદા use માં જે software કે applaction આવે તે માં buttons , labels , text field વગેરે આવે છે.

બસ આજ બધું આપણે tkinter graphics tool library દ્વારા કરસુ અને applaction કે નાનો working software બનાવસુ.

Example :

from tkinter import *
top = Tk()

top.mainloop()

 

 Output :

  
 

 Example :

import tkinter
from tkinter import *
v = Tk();
v.geometry("400x200")
v.mainloop();

 Output :

 




Python tkinter

 Tkinter એ python ની graphics tool library છે. Tkinter library ની મદદ થી આપણૅ કમ્પ્યુટર applaction બનાવી સકે. હમણાં સુધી આપણૅ અલગ અલગ script...