Python માં condition એક લોજિકલ સ્ટેટમેન્ટ છે, જેમાં તમે શરતોનો સ્થાનાંતર કરીને એક પરિણામ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે, "if" સ્ટેટમેન્ટમાં શરતોનો મૂલ્ય "True" હોય તો તે કડીનો વાક્ય અનુમતિપત્રકમાં મુકાબલું કરી શકો છો.
Condition ને સાદી ભાષા માં સમજ એ તો, જો નિર્ધારીત પરિસ્થિતિ નું સર્જન થવું એટલે condition . થોડું કઠિન થઈ ગયું ની !
ચાલો એક ઉદાહરણ લઈએ માનો કે તમારે એક વેફર નું પેકેટ જોઈએ છે.. શું કર સો ? દુકાને જાસો ને એક વેફર નું પેકેટ માંગ સો બરાબર ? શું દુકાન વાડો એમને એમ આપસે સામે money રૂપીયા માંગ સે .. આપણું વેફર નું પેકેટ છે 10 રૂપીયા નું ..
તમે દુકાન માં 5 આપો તો ચાલે ..? ના
તમે દુકાન માં 7 આપો તો ચાલે ..? ના
તમે દુકાનમાં 10 આપો તો ચાલે ..? હા
તમે દુકાનમાં 20 આપો તો ચાલે ..? હા
મતલબ આપણે જો 10 રૂપિયા નું વેફર નું પાકીટ જોઈએ તો 10 કે તેથી વધુ આપવું પડે..
તો આજે આપણે 10 કે તેથી વધુ લગાવ્યું તે આપણી condition થયું . હવે ફક્ત Python programming language માં કેમ લખવું એ જોવાનું રહ્યું .
તે માટે પેહલા થોડા logical condition જોઈએ
Pythonમાં condition operators, જેમકે comparison operators કહી શકાય છે, વપરાય છે જેથી તમે શરતોનો વિશ્લેષણ કરી શકો છો. આ ઑપરેટર્સનો ઉપયોગ કરીને તમે બે અથવા વધુ માન્યતાના વેલ્યુઓ નો તુલનાત્મક વિશ્લેષણ કરી શકો છો.
- સરખું (Equals ) x == y
- સરખું નથી (not equals ) x != y
- થી ઓછું (Less then ) x < y
- થી વધારે (grater then ) x > y
- થી ઓછું અથવા સરખું (Less then or equal to) x <= y
- થી વધારે અથવા સરખું (grater then or equal to) x >= y
python માં condition statement માં 3 પ્રકાર છે.
- if statement
- if .. else statement
- nested if statement
if: આવેલી શરત સત્ય હોય ત્યારે આ બ્લોકમાં રહેલા સ્ટેટમેન્ટ્સ આપને સમાવશે.
if-else: જો આવેલી શરત સત્ય હોય તો if બ્લોકમાંના સ્ટેટમેન્ટ્સ સમાવશે અને નહિતરે else બ્લોકમાંના સ્ટેટમેન્ટ્સ સમાવશે.
if-elif-else: એકથી વધુ શરતો નું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે આ પ્રકારનો શરતો વપરાય છે. જો કોઈનો મોખેલ હોય, તો સમાવશે if અથવા elif બ્લોકમાંના સ્ટેટમેન્ટ્સ, નહિતરે else બ્લોકમાંના સ્ટેટમેન્ટ્સ સમાવશે.
1. if statement
if statement માં simple જો condition સાચી પડે તો અંદર નું run કરે ..જો ખોટી પડે તો simple આગડ જવા દે .
Flow Diagram
Example :
x = 5;
if(x == 10) :
print("wafer is your");
print("Thank you!");
Output :
ઉપર ના ઉદાહરણ માં x નામનો એક variable લીધો છે.
જેમ આગડ વેફર વાળું ઉદાહરણ જોયું તેમાં 10 ની વેફર હતી જો 10 આપે તો આપવાની વેફર if(x ==10) એજ python માં લખ યુ છે. જો x ની value બરાબર 10 થાય તોજ ' wafer is your ' આવવું જોઈએ .
ઉપર્ ના ઉદાહરણ માં x ની value 5 છે એટલે condition સાચી થતી નથી, તેથી print("wafer is your"); execute કરતું નથી .
x = 10;
if(x == 10) :
print("wafer is your");
print("Thank you!");
Output :
અહી x ની કિમત 10 છે તેથી print ("wafer is your"); જે if નો part execute કરી ત્યાર બાદ print("Thank you ") execute કરે છે .
2. Python if else
ચાલો પેહલા flow chart ની મદદ થી આપણે સમજી લઈએ કે ખરે ખર if else કામ કઈ રીતે કરે છે.
`if` સ્ટેટમેન્ટ Pythonમાં એક લોજિકલ સ્ટેટમેન્ટ છે જેથી તમે એક શરતની પરીક્ષા કરી શકો છો. આ સ્ટેટમેન્ટ પ્રોગ્રામમાં પરિણામને નિયંત્રિત કરવામાં આવે છે અને પ્રોગ્રામના વિવિધ રીતે વર્તવામાં આવે છે.
એકાધિક શરતો વાળી `if` સ્ટેટમેન્ટનો સારો રૂપ એટલે:
```python
if condition:
# Code to be executed if condition is True
else:
# Code to be executed if condition is False
```
અહીં, `condition` એક સરળ લોજિકલ સ્ટેટમેન્ટ છે જેનો મૂલ્ય True કે False હોઈ શકે છે. જો શરત `True` હોય, તો પહેલાના બ્લોકમાંના સ્ટેટમેન્ટ્સ ચલે અને જો શરત `False` હોય, તો અન્ય બ્લોકમાંના સ્ટેટમેન્ટ્સ ચલે.
આપની પ્રોગ્રામિંગમાં કોઈ નિશ્ચિત શરત અને તેમને પુરી પાડેલ કોડ નો નિર્દેશન અહીંથી મળી શકે છે. આ તરીકે, તમે પ્રોગ્રામમાં લોજિકલ પરિણામોને નિયંત્રિત કરી શકો છો.
Flow chart
If else statement માં Syntax :-
if(condition):
Statements(1)
else:
Statements(2)
Statements (3)
If else જો
condition સાચી True પડે તો
Statements(1)
Statements (3)
આ પ્રમાણે run થશે.
અને જો condition ખોટી False થાય તો
Statements (2)
Statements (3)
આ પ્રમાણે run થશે.
Example :
x = 7;
if(x >= 10):
print("wafer is your");
else:
print("sorry not sufficient money")
print("Thank you!");
Output :
અહી ઉપર ના example માં જેમ આગળ જોયું તેમ મારે 10 ની વેફર લેવાની છે.
અહી
x ની કિંમત 7 છે એટલે x>=10 એ ખોટું પડે તેથી else વાળો part run થાય
છે.એટલે ' sorry not sufficient money ' print થાય છે. અને if else પતી
ગયા પછી ' Thank you! ' વાળું statement run થાય છે.
Example :
x = 10;
if(x >= 10):
print("wafer is your");
else:
print("sorry not sufficient money")
print("Thank you!");
Output :
ઉપર ના example માં હવે આપણે x ની કિંમત બરાબર 10 કરી એટલે x >= 10 condition સાચી પડી એટલે
If ની નીચે true વાળા part નું ' wafer is your ' run થાય છે.
અને ત્યાર બાદ if else પત્યા પછી જે ' Thank you! ' વાળું print થાય છે.