ગુરુવાર, 23 ડિસેમ્બર, 2021

Python Loops

Python, loops એ પ્રોગ્રામિંગમાં એક મુખ્ય અંશ છે જે કોડને એકાધિક વાર ચલાવે છે. પાયથોનમાં દરેક લૂપનો ઉપયોગ વિવિધ પ્રકારના સમસ્યાઓ નો સોલ્યુશન શોધવામાં કરાય છે.

Python loops, અથવા લૂપનું કામ છે કે એક અટકાવીને અથવા સમાન ક્રમની સંખ્યાઓ, શરૂઆતિકાઓ, સંદેશાઓ, અથવા વિશિષ્ટ કોડની એકાધિક બાર અભિગમન કરવામાં મદદ કરે છે. આમ તરે, લૂપનો ઉપયોગ કક્ષાઓ કોડને અને અમૂલ્ય તકનીકોને અભિગમન માટે થાય છે.

ઉદાહરણ 

1. કંપ્યુટર ગેમ્સમાં, loops નો ઉપયોગ દરેક ફ્રેમનું સ્થિતિનોં અપડેટ કરવા અથવા પ્રતિસ્થાપન કરવા થાય છે.

2. એક લિસ્ટનો પ્રતિસંખ્યાંનું મોજો કરવામાં, `for` લૂપનો ઉપયોગ કરીને પ્રયાસ કરી શકીએ.

3. સોસિયલ મીડિયામાં વધુને નોંધાયેલી પોસ્ટ્સનો અભિગમન કરવામાં, `while` લૂપનો ઉપયોગ કરી શકી

 સાદી ભાષા માં લૂપ ને જાણવું હોય તો એમ કહી સકાઈ કે એકનું એક કામ વારંવાર કરવું એટલે લૂપ . એક સરખા કામનું પુનરાવર્તન એટલે લૂપ. 

કોઈ કામ આપણે પુનરાવર્તન માં કરતાં હોય પણ અમુક ચોક્કસ સમય કે કોઈ ચોક્કસ પરિસ્થિતિ આવે ત્યાં સુધી કરતાં હોય . પછી આપણે અટકી જઈએ બરાબર ..!

જેમકે એક ઉદાહરણ લઈએ ,જો તમારે રસોડા સુધી જવું છે (ધારોકે તમે ઘરમાં બેડરૂમ માં બેઠા છો. ), તો તમારા પગ loop માં એક લયમાં ચાલવાનું કામ કરસે કયા સુધી ચાલસે .. ?જ્યાં સુધી રસોડુ એટલે તમારું destination ના આવે ત્યાં સુધી તમારા પગ એક સરખું ચાલવાનું કામ લૂપ માં કર સે.. 

આવું જ કઈક programming language માં પણ છે. loop માં condition આવે જ્યાં સુધી સાચી થાય ત્યાં સુધી loop ફરે ને પછી તે બહાર.. 

Flow Diagram : 



python માં બે loop આવે  

  • while loop 
  • for loops 



while loop 

`while` લૂપ: આ લૂપ એક શરૂઆતમાં સતત સંદેશાઓ ચલાવે છે જેમાં લૂપ કે નિયમેનું પરિણામ મેળવીને કંપાય છે.

 python while loop એ ત્યાં સુધી execute (ચાલસે) જ્યાં સુધી condition સાચી પડસે ત્યાં સુધી ચાલ્યા કરસે . 

એક simple program લખી ને સમજીએ મારે 1  થી 7 સુધી print કરવું છે શું કરીએ ?

print(1 );

print (2 ) ;

.. 

7 સુધી ના અહી આપણે loop નો ઉપયોગ કરશું .. 

Example :


i = 1
while i < 8:
  print(i)
  i += 1
 

Output : 

અહી example માં બતાવ્યા પ્રમાણે 

પેહલા statement માં i = 1   i ને variable લીધો છે  જે loop કંટ્રોલ કરવામાં મદદ કરસે . 

બીજા line માં while loop લીધો છે જેમાં condition રાખી છે i < 8 એટલે કે ત્યાં સુધી જ્યાં સુધી i ની કિંમત 8 કરતાં ઓછી હોય ત્યાં સુધી loop ફરસે. 

પછી simple પ્રિન્ટ કરાવી દીધું . 

છેલ્લે i += 1 એ સાદી રીતે લખીએ તો i  = i +1 આવું થસે એટલે તે બધા loop ના ફર્યા પછી i ની કિમત વધ્યા કરસે . 

ચાલો આપડે થોડું અલગ change કરી ને આપણે હમેસા ચાલ્યા કરે infinity loop બનાવી સકીએ .  

Example :

i = 1
while i == 1 :
  print("its infinity loop")
 


Output :


અહી બતાવેલું while loop માં હમેસા i == 1 condition સાચી પડસે તેથી infinity લૂપ માં ફર્યા કરસે વગર અટકીએ . 
 

for loop 

ચાલો તો હવે python માં for loop જોઈ એ ..  
`for` લૂપ: આ લૂપ પ્રતિસંખ્યાંની એક લિસ્ટ, સ્ટ્રિંગ, ટપલ અથવા ઇતર સમર્થિત શ્રેણીઓમાં પ્રવેશ કરે છે.
 

for લૂપ નો ઉપયોગ બીજી programming language કરતાં થોડો અલગ જેવો થાઈ છે. python માં for loop ને એક sequence સાથે કામ  કરવા sequence એટલે list, tuple, dictionary,  set, string  વગેરે સાથે ઉપયોગ થાઈ છે . 

for syntax :  

for value in sequence:
  print(x);
 

for( keyword) અને value છે એ ગમે તે ચલ લઈ સકાઈ જેની અંદર દર iteration પછી sequence માંથી value લઈ ને રાખે છે. 

લૂપ જ્યાં સુધી sequence ખતમ ના ત્યાં સુધી એટલે કે નું છેલ્લે સુધી પોહચે ત્યાં સુધી run  થાઈ છે.  

ચાલો એક list ના example દ્વારા સમજ વાનો પ્રયાસ કરીએ. 

Example for loop with list:

li = ["Cat","Dog","Penguin","Tiger","Bat","Humans"]
for x in li:
  print(x);

 

Output:


 

ઉપર્ ના example માં આપણે એક li  નામનું list  બનાવ યુ જેની અંદર પ્રાણી ઓ ના નામ રાખ્યા છે . for loop માં x  નામ નો variable છે જેમાં દર iteration નો sequence ની value આવે છે . અને for loop માં simple એને print  function  નો ઉપયોગ કરી ને પ્રિન્ટ કર્યું છે.

આ રીતે for  loop નો ઉપયોગ કરી ને list ના બધા element  print કરાવ્યો છે.  


હવે આપણે string સાથે for loop નો ઉપયોગ કરીએ ને example દ્વારા સમજીએ.

Example for loop with String:

for x in "this for string":
  print(x)

 

Output:

 

 string  માં પણ જેમ list માં જોયું તેમ જ પણ string માં એક પછી એક character ને string  માંથી લઈ ને જ્યાં સુધી string  નો અંત ના થાઈ ત્યાં સુધી તે ચાલસે.

Example for loop with Range() function:

for x in range(5):
  print(x)

 

Output:

 
 

અને હવે ઉપર્ ના for  loop  માં આપણે range function નો ઉપયોગ કર્યો છે.  આપણે આમાં  range(5); એટલે 0 થી ચાલુ કરી ને 4 એટલે કે total  પાંચ ને લીધા અને ત્યારબાદ print  કરાવ્યા for  લૂપ માં .

અને હા આપણે range() ની સાથે len() function  નો પણ ઉપયોગ કરી સકીએ જેથી list વગેરે નું indexing પણ કરી સકીએ .

 
જ્યારે પાયથોનમાં લૂપની એક ક્રમમાં અટકાવી રહેતી નથી, અને સંશોધનો કરતાં એકમાત્ર લૂપ બાકી રહે છે, ત્યારે અનેક લૂપ બનાવી શકાય છે.

ઉદાહરણો:

1. ફોર લૂપની મદદથી, તમે લાખો પરિકલ્પનાઓ અથવા વસ્ત્રોનો સોગંદ કરી શકો છો.

```python
for i in range(5):
    print("Loop 1:", i)

for j in range(3):
    print("Loop 2:", j)
```

2. વિભાજને જાંચવામાં, તમે લાખો સંખ્યાઓ પર કામ કરી શકો છો, તમારી જરૂરિયાતો અને સ્વરૂપોનો અનુસરણ કરીને.

```python
numbers = [10, 20, 30]
for num in numbers:
    print("Number:", num)

colors = ['red', 'green', 'blue']
for color in colors:
    print("Color:", color)
```

તમે પરિપ્રેક્ષ્ય માટે બીજી લૂપ બનાવી શકો છો અને લૂપનો ઉપયોગ તમારી વિશેષાંકનાઓમાં અને સમસ્યાઓમાં સમર્થન કરી શકો છો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Python tkinter

 Tkinter એ python ની graphics tool library છે. Tkinter library ની મદદ થી આપણૅ કમ્પ્યુટર applaction બનાવી સકે. હમણાં સુધી આપણૅ અલગ અલગ script...