for syntax :
for value in sequence:
print(x);
for( keyword) અને value છે એ ગમે તે ચલ લઈ સકાઈ જેની અંદર દર iteration પછી sequence માંથી value લઈ ને રાખે છે.
લૂપ જ્યાં સુધી sequence ખતમ ના ત્યાં સુધી એટલે કે નું છેલ્લે સુધી પોહચે ત્યાં સુધી run થાઈ છે.
ચાલો એક list ના example દ્વારા સમજ વાનો પ્રયાસ કરીએ.
Example for loop with list:
li = ["Cat","Dog","Penguin","Tiger","Bat","Humans"]
for x in li:
print(x);
Output:
ઉપર્ ના example માં આપણે એક li નામનું list બનાવ યુ જેની અંદર પ્રાણી ઓ ના નામ રાખ્યા છે . for loop માં x નામ નો variable છે જેમાં દર iteration નો sequence ની value આવે છે . અને for loop માં simple એને print function નો ઉપયોગ કરી ને પ્રિન્ટ કર્યું છે.
આ રીતે for loop નો ઉપયોગ કરી ને list ના બધા element print કરાવ્યો છે.
હવે આપણે string સાથે for loop નો ઉપયોગ કરીએ ને example દ્વારા સમજીએ.
Example for loop with String:
for x in "this for string":
print(x)
Output:
Example for loop with Range() function:
for x in range(5):
print(x)
Output:
અને હવે ઉપર્ ના for loop માં આપણે range function નો ઉપયોગ કર્યો છે. આપણે આમાં range(5); એટલે 0 થી ચાલુ કરી ને 4 એટલે કે total પાંચ ને લીધા અને ત્યારબાદ print કરાવ્યા for લૂપ માં .
અને હા આપણે range() ની સાથે len() function નો પણ ઉપયોગ કરી સકીએ જેથી list વગેરે નું indexing પણ કરી સકીએ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો