variable એટલે simple ભાષા માં કહીએ તો ટેબલ માં ખાલી ખાનું હોય જેમાં આપણે સામાન મૂકી સકીએ તે variable.
variable એક memory location જેમાં value store કરી સકીએ .
python માં interpreter value ના આધારે જાતે data-type નક્કી કરી લે છે.
a = "this python" #string
b = 5 #integer
c = 20.5 #floating point
print(a);
print(b);
print(c);
Output :
ઉપર્ ના example માં = (બરાબર) નો ઉપયોગ value assign માટે થયો છે. = ની ડાબી તરફ variable નું નામ અને જમણી તરફ value છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો