ગુરુવાર, 23 ડિસેમ્બર, 2021

Python While Loop

 python while loop એ ત્યાં સુધી execute (ચાલસે) જ્યાં સુધી condition સાચી પડસે ત્યાં સુધી ચાલ્યા કરસે . 

એક simple program લખી ને સમજીએ મારે 1  થી 7 સુધી print કરવું છે શું કરીએ ?

print(1 );

print (2 ) ;

.. 

7 સુધી ના અહી આપણે loop નો ઉપયોગ કરશું .. 

Example :


i = 1
while i < 8:
  print(i)
  i += 1
 

Output : 

અહી example માં બતાવ્યા પ્રમાણે 

પેહલા statement માં i = 1   i ને variable લીધો છે  જે loop કંટ્રોલ કરવામાં મદદ કરસે . 

બીજા line માં while loop લીધો છે જેમાં condition રાખી છે i < 8 એટલે કે ત્યાં સુધી જ્યાં સુધી i ની કિંમત 8 કરતાં ઓછી હોય ત્યાં સુધી loop ફરસે. 

પછી simple પ્રિન્ટ કરાવી દીધું . 

છેલ્લે i += 1 એ સાદી રીતે લખીએ તો i  = i +1 આવું થસે એટલે તે બધા loop ના ફર્યા પછી i ની કિમત વધ્યા કરસે . 

ચાલો આપડે થોડું અલગ change કરી ને આપણે હમેસા ચાલ્યા કરે infinity loop બનાવી સકીએ .  

Example :

i = 1
while i == 1 :
  print("its infinity loop")
 


Output :


અહી બતાવેલું while loop માં હમેસા i == 1 condition સાચી પડસે તેથી infinity લૂપ માં ફર્યા કરસે વગર અટકીએ .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Python tkinter

 Tkinter એ python ની graphics tool library છે. Tkinter library ની મદદ થી આપણૅ કમ્પ્યુટર applaction બનાવી સકે. હમણાં સુધી આપણૅ અલગ અલગ script...