Python stander data-type
આપણે કોઈ તમારી પોતાની detail આપો ,કોઈ form ભરતા હોય ત્યારે અલગ અલગ data-type નો ઉપયોગ કરીએ છે . જેમકે નામ name માટે String , ઉમર (age) માટે number data-type નો ઉપયોગ થાય છે. તેજ રીતે python માં પણ અમુક stander data -type નો ઉપ્યોગ થાય છે.
- Number
- String
- Sequance
- Mapping
- Set
- Boolean
- Binary
Python number (numerical) type
python માં 4 અલગ અલગ પ્રકાર ના numerical type આવે છે. Python text (String) type
- int
- long
- float
- complex
Python text (String) type
Python માં text કે string વાક્યો store કરવા માટે text datatype નો ઉપયોગ થાય છે.
- str
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો