2. Python if else
ચાલો પેહલા flow chart ની મદદ થી આપણે સમજી લઈએ કે ખરે ખર if else કામ કઈ રીતે કરે છે.
Flow chart
If else statement માં Syntax :-
if(condition):
Statements(1)
else:
Statements(2)
Statements (3)
Statements(1)
else:
Statements(2)
Statements (3)
If else જો
condition સાચી True પડે તો
Statements(1)
Statements (3)
આ પ્રમાણે run થશે.
અને જો condition ખોટી False થાય તો
Statements (2)
Statements (3)
આ પ્રમાણે run થશે.
Example :
x = 7;
if(x >= 10):
print("wafer is your");
else:
print("sorry not sufficient money")
print("Thank you!");
Output :
અહી ઉપર ના example માં જેમ આગળ જોયું તેમ મારે 10 ની વેફર લેવાની છે.
અહી x ની કિંમત 7 છે એટલે x>=10 એ ખોટું પડે તેથી else વાળો part run થાય છે.એટલે ' sorry not sufficient money ' print થાય છે. અને if else પતી ગયા પછી ' Thank you! ' વાળું statement run થાય છે.
Example :
x = 10;
if(x >= 10):
print("wafer is your");
else:
print("sorry not sufficient money")
print("Thank you!");
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો